મોજીસ્તાન - 77 bharat chaklashiya દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો મોજીસ્તાન - 77 મોજીસ્તાન - 77 bharat chaklashiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (19) 592 1.1k મોજીસ્તાન (77) ડોકટરે મુખ્ય ચર્ચાને ખોરંભે ચડાવીને સભાનો સમય બરબાદ કરવા માંડ્યો હતો. સ્ટેજ પર બેઠેલા આગેવાનોની કરમકુંડળી ગામલોકો સારીપેઠે જાણતા હોવા છતાં ડોકટર, એક પછી એકના વખાણ કરીને સૌને પ્યારા થવાની કોશિશમાં લાગ્યા હતા. હુકમચંદને માઇક તરફ ધસી ...વધુ વાંચોજોઈ ડોકટરે ભાભાને પડતા મૂકીને તરત હુકમચંદને હાથ પર લીધા. "તો ગામ લોકો, આપણા સૌના લોકલાડીલા સરપંચ હુકમચંદ ખરેખર હુકમનો એક્કો છે. તખુભા જેવા સિંહના મોઢામાંથી સરપંચનું પદ પડાવી લેનાર હુકમચંદ જેવા ચંદ લોકો જ લોકસેવા માટે જન્મ લેતા હોય છે.આ ગામની સિકલ થોડા જ વર્ષોમાં બદલી જવાની છે. આપ સૌના ઘેર પાણી ટૂંક સમયમાં જ આવી જશે.હાલમાં હુકમચંદે ઘણા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોજીસ્તાન - 77 મોજીસ્તાન - નવલકથા bharat chaklashiya દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (1.5k) 63.6k 166k Free Novels by bharat chaklashiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ bharat chaklashiya અનુસરો