કોને ભૂલું ને કોને સમરું રે - 22 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલું ને કોને સમરું રે - 22 કોને ભૂલું ને કોને સમરું રે - 22 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 876 1.6k "વાહ ,મજા આવી ગઇ !વાહ...શું કડક સુગંધ,શુ ટેસ્ટ !....એક ઘુંટથી શું થાય? બોટલ મોઢામા ઠલવી દીધી .ત્યાં મોટી બેનની નજર પડી...."કાળી ચીસ પાડી બેન દોડતી આવી ....મારું નામ બગાડવાનુ પહેલું શ્રેય મોટી બેનને જાય છે.."હાય હાય ચંદુડો...”બેને એક હાથમા ...વધુ વાંચોઆયોડીનની ખાલી બોટલ પકડી મહામહીમ ચંદ્રકાંતને કાખમા નાખી કથા ચાલતી હતી ત્યાં ચીસો પાડતી દોડી...”ભાઇ આ આ ચંદુડો આખી બોટલ ઢચકાવી ગયો...બાપરે ...”જગુભાઇ કથા મંડપ છોડી દોડ્યા બહાર...પાછળ મોટુ ટોળુ દોડ્યુ ...રસ્તામા ઘોડાગાડી પકડીને દોડાવીને સરકારી હોસ્પીટલ જ્યાં મહામહીમનો શુભ જન્મ થયો હતો ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટર બહાર જવાની તૈયારીમા હતા તે આવી રીતે જગુભાઇને જોઇને પાછા ફર્યા ....દોડતા જગુભાઇએ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલું ને કોને સમરું રે - 22 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 92.5k 205.4k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો