Purani yari book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Purani yari is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પુરાની યારી Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 10.5k 1.9k Downloads 5.9k Views Writen by Jasmina Shah Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૌમિલ આજે જરા રજાના મૂડમાં જ હતો અને તેથી થયું કે, લાવ થોડી સાફ સફાઈ પણ કરી લઉં. સફાઈની શરૂઆત તેણે પોતાના વોરડ્રોબથી જ કરી હતી. આખુંય વોરડ્રોબ ખાલી કરી દીધું હતું. અચાનક છેક ઉપરના ખાનામાંથી એક ડાયરી નીચે પડી અને તેમાંથી એક ફોટો નીચે સરી પડ્યો. સૌમિલે ફોટો હાથમાં લીધો અને તે જૂની યાદોમાં ખોવાઈ ગયો કૉલેજનું એ છેલ્લું વર્ષ હતું બધા પોત પોતાના ઘરે પરત ફરવાના હતા એકબીજાને ગળે મળીને એકબીજાની સાથે સતત સંપર્કમાં રહીશું એવો વાયદો કરીને છૂટા પડી રહ્યા હતા બસ એકસાથે આખાય ગૃપનો છેલ્લો ફોટો હતો આ... અને સપના, સપનાની ઉપર તેની નજર ચોંટી ગઈ More Likes This સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા