તારી ધૂનમાં.... - 17 - મારા સારંગ સર.... Writer Shuchi દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો તારી ધૂનમાં.... - 17 - મારા સારંગ સર.... તારી ધૂનમાં.... - 17 - મારા સારંગ સર.... Writer Shuchi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 316 771 વિધિ : આ....તે....તે સારંગ સામે જુએ છે.સારંગ : હા, તારી જ છે.કહેતા તે મુસ્કાય છે.અંજલી : વાઉં....!!સંજુ : ઓહ....!!ભક્તિ : Congratulations મેમ.વ્યોમ : Congratulations.મીત ગાડીમાંથી ઉતરી વિધિ પાસે આવી ગાડીની ચાવી તેના હાથમાં આપે છે.સારંગ એ વિધિ ને નવી ...વધુ વાંચોસફેદ કલર ની ઓટોમેટીક MARUTI SUZUKI CELERIO કાર બર્થ ડે ગીફ્ટમાં આપી હોય છે. જે વિધિ એ જરા પણ ધાર્યું નહોતું.એને સમજ નથી પડી રહી હોતી કે આટલી મોટી સરપ્રાઈઝ નો પ્રતિભાવ શું આપવો??શું રિએક્ટ કરવું??એ પણ બધાની સામે??તે ફરી સારંગ સામે જુએ છે અને સારંગ તેની આંખોની ચમક જોઈ બધુ સમજી જાય છે.વિધિ ધીમે રહીને ગાડીની નજીક આવે છે અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તારી ધૂનમાં.... - 17 - મારા સારંગ સર.... તારી ધૂનમાં.... - નવલકથા Writer Shuchi દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (65) 9.6k 21.4k Free Novels by Writer Shuchi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Writer Shuchi અનુસરો