તું નહિ તો તારો ફોટો પણ ચાલશે.. Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો તું નહિ તો તારો ફોટો પણ ચાલશે.. If you don't, your photo will work too .. book and story is written by Ramesh Champaneri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. If you don't, your photo will work too .. is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તું નહિ તો તારો ફોટો પણ ચાલશે.. Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 1.1k 3k તું નહિ તો તારો ફોટો પણ ચાલશે..! ફોટા વગરની દીવાલ, વિધવા લાગે. ...વધુ વાંચોદીવાલ ઉપર ફોટા હોય તો ચકલાઓને સરકારી આવાસ મળ્રાયું હોય એટલી રાહત થાય. ભગવાન સાથ આપે તો એને મેટરનિટી હોસ્ફોપિટલ પણ બનાવી દે..! એક વાત છે, ભલે ઘરવાળા ડોળા કાઢે, પણ એકાદ-બે ફોટા તો ઘરની દીવાલ ઉપર લટકવા જોઈએ. ખબર તો પડે કે, આ ઘરનો 'રઈસ' કેવો છે..? ફોટો ઘરમાં હોય કે, દાનવીર તરીકે કોઈ હોલમાં હોય, માત્ર પોલીસ સ્ટેશનમાં ના હોવો જોઈએ..! ફોટાઓ મૂંગા-મંતર છે, એવું તો માનતા જ નહિ. ફોટા જોઇને ઘણા બોલતા જ નહિ, અમુક તો રડતા-હસતા ને બબડતા પણ થઇ જાય..! પત્ની દેશમાં હોય, પતિ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તું નહિ તો તારો ફોટો પણ ચાલશે.. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ