પુનરાવતૅન NIKETA SHAH દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નાટક પુસ્તકો પુનરાવતૅન પુનરાવતૅન NIKETA SHAH દ્વારા ગુજરાતી નાટક 1.6k 5.1k રોજબરોજની જેમ આયૉ પોતાનું રૂટિન પતાવીને સાંજે પોતાની કારમાં ઘરે જવા નીકળી. ઘરે પહોંચીને દેવકી પાસેથી પોતાનું બાળક લઈને આખા દિવસનો થાક ઊતારવા લાગી. આખો દિવસ પોતાના બાળકથી દૂર રહેતી વકિઁગ વુમન આયૉ રાત પડતાં જ પોતાના બાળકને પોતાના ...વધુ વાંચોલઈને હેત વરસાવા લાગતી. સિંગલ મધરને કેટકેટલી તકલીફ ભોગવવી પડે છે એનો અંદાજ તો કોને હોય? આયૉ આવી જ એક સિંગલ મધર વીથ વકિઁગ વુમન હતી. જે પોતાના બાળકને એક આયા જેનું નામ દેવકી છે તેની પાસે મૂકીને આખો દિવસ ઑફિસમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં મશગૂલ રહેતી હતી. કામના ભારણ વચ્ચે ક્યારેક ઘરે ફોન કરીને પોતાના બાળકની પણ સંભાળ રાખી લેતી હતી. રૂટિન સમય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પુનરાવતૅન બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ NIKETA SHAH અનુસરો