Jail Number 11 A - 23 book and story is written by અક્ષર પુજારા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jail Number 11 A - 23 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જેલ નંબર 11 એ - 23 અક્ષર પુજારા દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1.3k 2k Downloads 4.1k Views Writen by અક્ષર પુજારા Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પછી હેલીપીકોપ્ટર નીચે પડી ગયું. તેવું મૌર્વિને યાદ હતું, પણ વિશ્વાનલે તો કશુંકે અલગ જ કીધું. નીચે ન હતું પળ્યું. પછી તો ઉત્સવી હસવા લાગી હતી. મીથુન અને ઉત્સવીનું એક પ્રકરણ હતું. સિહોર પોહંચ્યા તે પહેલા જ મિથુન ઉત્સવીને મળ્યો હતો, તે મૌર્વિને ખબર હતું, પણ તે જ વખતે તેમની વચ્ચે શું વાત થઇ હતી, તે ન હતી ખબર. તે બંને નું એક પ્રેમ પ્રકરણ હતું, વર્ષો જૂનું. અને ટૂંકમાં સમજાવું તો, તે બંને ભાગી ગયા. પેલું બટન નથી આવતું, જેનાથી સીટ હવામાં ફૂલી જાય? બસ એજ પ્રેસ કરતાની સાથે ઉત્સવી અને મિથુન હવામાં ઉડી ગયા. ગાયબ થઇ ગયા. યુટીત્સ્યાના Novels જેલ નંબર ૧૧ એ આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ?... More Likes This પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા