બદલો - (ભાગ 32) - અંતિમ ભાગ Heer દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો બદલો - (ભાગ 32) - અંતિમ ભાગ બદલો - (ભાગ 32) - અંતિમ ભાગ Heer દ્વારા ગુજરાતી રોમાંચક (50) 1.1k 1.9k ***પોલીસ ની મદદ લીધા બાદ શીલા , અભી અને નીયા ત્રણેયની બોડી એક કલાક માં મળી ગઈ હતી...તાત્કાલિક ત્રણેય ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા...નિખિલે તરત જ નીયા ના ફોનમાંથી એના પપ્પા નો નંબર શોધીને એને જાણ કરી હતી ....એનો ...વધુ વાંચોત્યાં પહોંચે એ પહેલા નિખિલ ને જાણ થઈ હતી કે શીલા તો ત્યાં જ મૃત્યુ પામી હતી....પરંતુ અભી ની અંદર હજુ પણ શ્વાસ ચાલી રહ્યા હતા.... નિખિલ ને તો જાણે જીવન જીવવાની કોઈ તક મળી હોય એવી ખુશી થઈ આવી....ડોક્ટરે અભી ને પણ કોઈ મોટા સજજન ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી હતી ...નીયા ની બધી વ્યવસ્થા પોલીસે રાખી હતી અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બદલો - (ભાગ 32) - અંતિમ ભાગ બદલો - નવલકથા Heer દ્વારા ગુજરાતી - રોમાંચક (921) 39.6k 70.6k Free Novels by Heer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Heer અનુસરો