શ્રી કૃષ્ણરાસાષ્ટક ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો શ્રી કૃષ્ણરાસાષ્ટક Shri Krishnarasastaka book and story is written by ભાવેશભાઇ ગઢવી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shri Krishnarasastaka is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શ્રી કૃષ્ણરાસાષ્ટક ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા દ્વારા ગુજરાતી કવિતાઓ 2.1k 4.4k *શ્રી કૃષ્ણ રાસાષ્ટક* *|| દોહો ||* પ્રેમ મગન બન બિરજ મે,રમત નટેશ્વર રાસ, સાન ન ભાન ન સુધ કછૂ,બિસરત તન મન ભાસ.(૧) સ્નેહ થકી થઇ શામળા,કાના ધર હવ કાન દામોદર લઇ દલભરી,રાસ દરશ રસપાન. (૨) મનની જાણી માધવે,અંતર મારી ...વધુ વાંચોયમુના તટ અધરાતનો,રમે રમણ ધર રાસ. (૩) *|| અથ છંદ : રેણંકી ||* ઠમમમ ઠમ ઠમમ, ઠમમ રવ થાવત,ધીનકટ ધિનિકટ ઢોલ ધડે, નટવર કર નાચ ધ્યાન સુર ધ્યાવત,રમત રાસ મન મોદ ધરે, સુરગણ ગણ વ્યોમ ગોમ સુ આવત,નભચર સુમન સુ વૃષ્ટિ કરે. ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શ્રી કૃષ્ણરાસાષ્ટક બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ