ધૂપ-છાઁવ - 43 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ધૂપ-છાઁવ - 43 ધૂપ-છાઁવ - 43 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (25) 2.2k 3.7k ઈશાનના સેલફોનમાં રીંગ વાગે છે એટલે અપેક્ષા ફોન ઉપાડે છે. ફોન ઉપર ઈશાનની મોમ હોય છે જે ઈશાનને હોસ્પિટલમાં આવવા માટે પૂછે છે પરંતુ અપેક્ષા ચોવીસ કલાક ઈશાનની સેવામાં ખડેપગે ઉભી છે અને ઈશાન તેને અત્યારે પોતાનાથી જરા પણ ...વધુ વાંચોકરવા ઈચ્છતો નથી તેથી ઈશાન મોમને હોસ્પિટલમાં ન આવવા જણાવે છે. અપેક્ષા ફોન લઈને ઈશાનની નજીક જાય છે એટલે ઈશાન તેને પોતાની વધુ નજીક ખેંચી લે છે અને કહે છે કે, તું અહીં આવ તો મારે તને એક વાત કહેવી છે. અપેક્ષા: હા, બોલ... ઈશાન તેને ગાલ ઉપર ચુંબન કરે છે અને આઈ લવ યુ માય ડિયર કહે છે. અપેક્ષા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 43 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2.8k) 200.7k 326.7k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો