Milan book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Milan is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મિલન Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 31.5k 2k Downloads 5.4k Views Writen by Jasmina Shah Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધોધમાર વરસાદનો પ્રવાહ જેમ ધસમસી રહ્યો હતો તેમ સુનિધિનું મન પણ ભૂતકાળમાં ધસમસી રહ્યું હતું. એ સાંજે પણ આવો જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો કાળું મેષ આભ પોતાનાં અંતરના બધાજ અશ્રુઓ જાણે એકસાથે વહાવી નાંખવાની જીદ લઈને બેઠું હતું. વાદળોનો ગડગડાટ તોફાની વાતાવરણને વધુ ભયંકર બનવમાં પોતાની સહાયતા હોંશે હોંશે પૂરી પાડી રહ્યું હતું. કોઈ પૂર્વ તૈયારી વગર જેમ આ તોફાની વરસાદ ધસમસી આવ્યો હતો તેમ જ આજે તેનાં મનનાં વિચારો તેના ઉપર હાવી થઈ તેને ભૂતકાળમાં ધકેલી દીધી હતી. આ એવી જ એક તોફાની વરસાદી સાંજ હતી જ્યારે તે અને નીશીત આમ એકાએક વરસતા વરસાદમાં મળી ગયા હતા. More Likes This મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા