ઘર - (ભાગ - ૨૧) - છેલ્લો ભાગ Pooja Bhindi દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ઘર - (ભાગ - ૨૧) - છેલ્લો ભાગ Ghar - 21 - last part book and story is written by Pooja Bhindi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ghar - 21 - last part is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઘર - (ભાગ - ૨૧) - છેલ્લો ભાગ Pooja Bhindi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (26) 1.4k 3.1k આગળનાં ભાગમાં આપણે જોયું -બહાદુર કિચનમાંથી ચાકુ લઇ આવ્યો અને રિકીને આપ્યું. રિકીએ એ ચાકા વડે પ્રીતિનાં હાથની નસ કાપી નાખી અને બહાદુરને કહ્યું, “પ્રીતિનાં ગળાને તેની ચૂંદડી વડે ઢાંકી દે અને પછી તેનો હાથ દેખાય એ રીતે ફોટો ...વધુ વાંચોલે. આપણે ક્રિતીને જમીનમાં ડાતી દીધી અને પ્રીતિની લાશને પણ ગાયબ કરી દઇશું.તેથી પપ્પા જરૂર પ્રશ્નો પુછશે. એટલે આ ફોટા બતાડી હું કહી દઇશ કે પ્રીતિએ ક્રિતી સાથે કિરણની મોતનાં ગમમાં બે દિવસ પહેલાં જ સુસાઇડ કરી લીધું છે અને ડૉક્ટરે કહ્યું કે હવે તેમની બોડી રખાય એવી પરિસ્થિતિમાં નથી એટલે મેં તાત્કાલિક તેમનાં અગ્નિસંસ્કાર કરી નાખ્યા.” “ઓકે બોસ.” … ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઘર - (ભાગ - ૨૧) - છેલ્લો ભાગ ઘર - નવલકથા Pooja Bhindi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (436) 37k 78.7k Free Novels by Pooja Bhindi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ