લોસ્ટ - 40 Rinkal Chauhan દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો લોસ્ટ - 40 લોસ્ટ - 40 Rinkal Chauhan દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (29) 866 1.6k પ્રકરણ ૪૦"તમે બન્ને પણ રાવિકાની શક્તિઓ છીનવવા માંગતાં હતાં, તો તમે સાચાં અને હું ખોટી કંઈ રીતે?" માયા કદાચ તેના પ્રશ્નનો જવાબ જાણતી હતી છતાંય તેં તેના મનનો ભાર હળવો કરવા હવાતિયાં મારી રહી હતી."અમે બન્ને માત્ર રાવિકાની શક્તિઓ ...વધુ વાંચોમાંગતાં હતાં, તેની બલી ચડાવવાનો ઈરાદો નહોતો અમારો. લક્ષ્યપૂર્તિ અને લાલચપૂર્તિમાં ઘણું અંતર હોય છે માયા." કાળીનાથએ બન્નેને આઝાદ કરી અને ત્યાંથી ચાલ્યો ગયો."હવે તું પણ મને ભાષણ આપવાની છે?" માયાએ માનસા સામે જોયું. માનસા કોઈજ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ, માનસાના ગયા પછી માયા માથું પકડીને બેસી ગઈ,"હવે હું શું કરીશ? આધ્વીકા બન્ને છોકરીઓની શક્તિનો સ્ત્રોત હતી અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લોસ્ટ - 40 લોસ્ટ - નવલકથા Rinkal Chauhan દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (1.6k) 54.1k 99.5k Free Novels by Rinkal Chauhan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rinkal Chauhan અનુસરો