તલાશ - 17 Bhayani Alkesh દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

તલાશ - 17

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

"બેસો જીતુભા." આખરે મોહનલાલ બોલ્યો હતો. જીતુભા હજી આશ્ચર્યથી અનોપચંદ સામે જોતો હતો. એ ધબ કરતોમોહનલાલેબતાવેલખુરશીપરબેસી પડ્યો.અનોપચંદેફોનમાં વાત પુરી કરી. ફોન બંધ કરી પોતાનોમજબૂત હાથ જીતુભા સામે લંબાવ્યો. અને કહ્યું "હેલો યંગ મેન હું અનોપચંદ"' "જીતુભા એટલે કેજીતેન્દ્રસિંહ જોરાવરસિંહ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો