ઘર - (ભાગ-૧૧) Pooja Bhindi દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ઘર - (ભાગ-૧૧) Ghar - 11 book and story is written by Pooja Bhindi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ghar - 11 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઘર - (ભાગ-૧૧) Pooja Bhindi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (21) 1.6k 3.4k “એને માનવું જ પડશે. હું નથી ઇચ્છતી કે મારાં લીધે એ પોતાનાં જીવનમાં આગળ ન વધે.”પ્રીતિએ પોતાનાં આંસુ લૂછયાં અને અનુભવને મેસેજ કર્યો, “આજે રોંઢે પાંચ વાગે મને ગ્રીન પાર્કમાં મળ.”… સાડા ચાર વાગ્યે પ્રીતિ અને નિધિ ગ્રીન પાર્કમાં ...વધુ વાંચોત્યાં જઇ નારીયેલીના સામેની બેંચે બેઠાં.પાર્કમાં ચારેય બાજુ હરિયાળી હતી,મોટાં- મોટાં વૃક્ષો પોતાની છાયા અને ઠંડક આપતાં અડીખમ ઉભા હતાં અને રંગબેરંગી ફુલો પોતાની સુગંધ ફેલાવી પાર્કને મહેકાવી રહ્યાં હતાં.પાર્કનું વાતાવરણ આટલું ખુશનુમાં હતું છતાં પણ આજે પ્રીતિને કંઇક અજીબ પ્રકારની ઘુંટનનો અહેસાસ થતો હતો.પ્રીતિનું ધ્યાન પાર્કની સામેનાં ઘર ઉપર પડ્યું. ત્યાં પેલાં દંપતી તે દિવસની જેમ જ હીંચકે બેઠાં હતાં. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઘર - (ભાગ-૧૧) ઘર - નવલકથા Pooja Bhindi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (436) 37k 78.7k Free Novels by Pooja Bhindi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ