ચેહરે Rakesh Thakkar દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો ચેહરે ચેહરે Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (25) 910 2.6k ચેહરે-રાકેશ ઠક્કરઅગાઉ હલ્કી-ફુલ્કી ફિલ્મો બનાવતા નિર્દેશક રૂમી જાફરીની અમિતાભ-ઇમરાન જેવા સ્ટાર સાથેની 'ચેહરે' માં એક બંગલામાં ન્યાય તોળવાની વાર્તા અલગ પ્રકારની છે અને એક નવો પ્રયોગ છે. જેમાં તારીખ પર તારીખ આપવાને બદલે એક જ સુનાવણીમાં ન્યાય કરવામાં આવે ...વધુ વાંચોલેખક સારા વિષયને વિશ્વસનીય બનાવવામાં સફળ થયા નથી. બે કલાકની ફિલ્મ એક જ ઘરમાં બતાવવામાં આવનાર હોય ત્યારે મજબૂત પટકથા જોઇએ. સીધી સરળ વાર્તા પર વધારે મહેનત ના થઇ અને ડાયલોગબાજી પર જ ધ્યાન આપવામાં આવ્યું. થિયેટરમાં એક નાટક જોતા હોય એવો પણ અનુભવ થાય છે. ફિલ્મના ઘણા દ્રશ્યોમાં હવે પછી શું થશે તેનો અંદાજ આવી જાય છે. આનાથી વધુ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચેહરે બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો