પતિ પત્ની અને પ્રેત - ૪૩ Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

પતિ પત્ની અને પ્રેત - ૪૩

Rakesh Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

પતિ પત્ની અને પ્રેત- રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩વિરેન નાગદાના બહાર જવાની રાહ જોઇ રહ્યો હતો. નાગદા કોઇ સ્ત્રીનો ગીત ગાતો અવાજ સાંભળીને અટકી ગઇ હતી. રેતાના ગીતનો અવાજ વિરેનના કાનમાં થઇ દિલને સ્પર્શી રહ્યો હતો. તેનું દિલ ખુશીથી ઝૂમી રહ્યું હતું. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો