મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું. મનહર વાળા, રસનિધિ. દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મહિલા વિશેષ પુસ્તકો મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું. મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું. મનહર વાળા, રસનિધિ. દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 314 1.9k મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું. મનહર વાળા, "રસનિધિ." ભાવનગર. મોબાઈલ, 9664796945. વાચક મિત્રો સત્વરે એક નોંધ લેવી કે, આ વાર્તા બિલકુલ કાલ્પનિક છે.. નામ એનું તારા હતું પણ, અમે એને તારકી ...વધુ વાંચોજ બોલાવતા. એ ગામડેથી આવી હતી. પુરી કોલેજ એના રૂપની દિવાની હતી પણ, એના ધસમસતા અંગાર જેવા વ્યક્તિત્વથી કોલેજ તો શું શહેરના ભલભલા ભરાડી એની સામે આંખ ઉંચી કરીને જોવાની હિંમત ન કરતા. અમારી ટોળકીમાં અમે બન્ને સમાન સ્વભાવના હતા. જો કે તારકી થોડી વધુ તીખી હતી એટલે હું એને ઘણી વખત કહેતો, "તારકી, તું કોઈકનો માર ખાવાની છો ક્યારેક હો?" આ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મેં કોરાકટ રણમાં હરિયાળા શમણાંનું વાવેતર કર્યું હતું. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ મનહર વાળા, રસનિધિ. અનુસરો