Love Bichans - 11 book and story is written by Tinu Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Bichans - 11 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લવ બાયચાન્સ - 11 Tinu Rathod _તમન્ના_ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 21.8k 2.3k Downloads 5.7k Views Writen by Tinu Rathod _તમન્ના_ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ( અરમાન ઝંખનાને એક surprise આપે છે. એ ઝંખનાને એક children home માં લઈ જાય છે. ઝંખના એના આ surprise ને જોઈને ખૂબ ખુશ થાય છે. તેઓ ત્યાના બાળકો સાથે ખૂબ સારો સમય પસાર કરે છે. અને પછી ત્યાંથી વિદા લે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. ) ઝંખના : તો હવે ઘરે જઈશું ? અરમાન : અરે હજી ક્યાં ઘરે !! હજી તો બીજી surprise બાકી છે. ઝંખના : શું !!! હજી એક surprise..? અરમાન : હા હવે તુ સવાલ ના કર બસ જોતી રહે.. ઝંખના કંઈ જ બોલતી નથી. એ બસ surprise વિશે જ વિચાર્યા કરે છે. Novels લવ બાયચાન્સ છેલ્લા થોડા દિવસથી ઝંખનાના ફેસબુક મેસેેેન્જરમા આ પ્રકારના મેસેજ આવતા હતા. પહેલા તો એણે બહુ ધ્યાન ના આપ્યુ પણ બીજા તરફથી આવતા મેસેજથી કંટાળી એણે મેસેજ... More Likes This 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar School અને Friends - 1 દ્વારા Praatikshaa પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા