તલાશ - 1 Bhayani Alkesh દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો તલાશ - 1 Talash - 1 book and story is written by Bhayani Alkesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Talash - 1 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તલાશ - 1 Bhayani Alkesh દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (86) 6.5k 13.2k તલાશ 1 23-01-1999 શનિવાર: પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ઓફ્ફ વ્હાઇટ કલરની એક કૉન્ટૅષા ક્લાસિક કાર `લગભગ 60 કિમિ ની સ્પીડે વાસીમ નાકા પાસેથી પસાર થતી હતી. ડ્રાઇવિંગ કરી રહેલા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. યાની જેજેજે કારના સ્ટીરીયો ની સાથે સાથે ...વધુ વાંચોગઝલ "હમ તેરે શહેર મે આયે હે મુસાફિર કી તરહ" ગણગણી રહ્યો હતો. અચાનક મોબાઈલની રીંગ વાગી. અત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કોને મારું કામ પડ્યું. એમ વિચારતા એણે મોબાઇલની સ્ક્રીન નજીક લાવીને નામ કે નંબર જોવા લાગ્યો સાથે સાથે વિચાર્યું કે આ પોણા ઇંચની સ્ક્રીન કરતા થોડી મોટી સ્ક્રીન હોય જેમ કે 3-4 ઈચની તો કેવું સારું પડે. પણ 1999માં એ સૌથી લેટેસ્ટ મોબાઇલ એની પાસે હતો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર હતો. શીટ ... 8 રૂપિયા લાગી જશે ઈન કમીંગ ના જો રોંગ નંબર હશે તો.. પણ એનું કામ જ એવું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તલાશ - 1 તલાશ - નવલકથા Bhayani Alkesh દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (2.9k) 164.1k 279.9k Free Novels by Bhayani Alkesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ