શાંતિ શોધતો ફરૂ છું Jignesh Shah દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો આધ્યાત્મિક વાર્તાઓ પુસ્તકો શાંતિ શોધતો ફરૂ છું શાંતિ શોધતો ફરૂ છું Jignesh Shah દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ (14) 538 2.5k એક અચાનક પડેલા ખાલીપો ને ઘરમાં ઠાંસી ઠાંસી ને ભર્યો અને પછી ઘરને લોક માર્યુ. ના સમજાય તેમ, ના વિચાર કર્યો હોય તેમ, માનવ વસ્તી ની વચ્ચે ચાલ્યો ગયો. મન વિષાદ થી સભર હતું. તન ની નૂર ની ધજિ્જઆ ...વધુ વાંચોગઈ હતી. મન ને દિલાસો વાળા શબ્દો બકવાસ જણાતા હતાં. હું શોધતો હતો શાંતિ મનને મળી જાય!! એક હુંફ કે જે જીવન ફરી એક હલ્લેસો લગાવે અને આ યાતના થી બહાર આવી જવું. ખેર મે અંતર ને જરા ખખડાવી ને ધ્યાન દોર્યું કે જો આ માનવ મહેરામણ આ મંદિરમાં આપણે બેઠા છીએ લોકો ની ભક્તિ જો, લોકટોળા જો, અને આ વૈવિધ્ય સભર પહેરવેશ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શાંતિ શોધતો ફરૂ છું બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jignesh Shah અનુસરો