પરાગિની 2.0 - 51 Priya Patel દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પરાગિની 2.0 - 51 પરાગિની 2.0 - 51 Priya Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (36) 928 1.9k પરાગિની ૨.૦ - ૫૧ રિની રિપોર્ટ વાંચે છે. તેને હવે ધીમે ધીમે સમજ આવે છે કે શાલિનીમેમ કેમ પરાગ સાથે આવું કરે છે..! રિની હા કહે છે. દાદી રિનીને પૂછે છે, શું આવ્યુ રિપોર્ટમાં? જલ્દી કહે મને... પરાગ મારો ...વધુ વાંચોપૌત્ર છેને? આટલું બોલી રિની અટકી જાય છે. રિની- સમર... સમર તમારો પૌત્ર નથી... સમરનું ડીએનએ તમારા ડીએનએ સાથે મેચ નથી થતુ... એનો મતલબ તમે સમજો છોને..? રિની- હા, દાદી... રિની- હા, દાદી.. તમે સમજી જ ગયા હશો કે તેમને પપ્પા સાથે કેમ લગ્ન કર્યા? અને કેમ હંમેશા પરાગને તેઓ હેરાન કરતા રહે છે. નિશા ત્યાં જ ઊભી હોય છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પરાગિની 2.0 - 51 પરાગિની 2.0 - નવલકથા Priya Patel દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (2.1k) 60.8k 133k Free Novels by Priya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Priya Patel અનુસરો