Funny holiday note book and story is written by Hardik Galiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Funny holiday note is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રમૂજી રજાચિઠ્ઠી Hardik Galiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 6.4k 2.3k Downloads 8k Views Writen by Hardik Galiya Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રાર્થના પૂરી થયા પછી હાજરી લઈને રાવલ સાહેબે ગઈ કાલે ઘેરહાજર રહેલા વિદ્યાર્થીઓની રજાચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. ના ના વાંચવાનું નહિ પણ મશ્કરી કરવાનું શરુ કર્યું. હા તો વિદ્યાર્થી મિત્રો પેહલી ચિઠ્ઠી... "સવિનય સાથ.... ઓહોહો....!!! એટલો બધો વિનય ક્યાંથી આવી ગયો ભઇ....? અમે તો ગાળો જ સાંભળી છે તમારા મોઢેથીતો, સાહેબ ને બાટલીમાં ઉતારવાના છે કે શું ?" ( બાકીની ચિઠ્ઠી મનમાં વાંચી ને.) તો વિજયભાઈ તમને તાવ આવ્યો તો...હમમ...હવે ઉતરી ગ્યો ? વિજય " હા સા'બ હવે સાવ બરોબર. સાહેબ "સારું સારું બેહી જા" બીજી ચિઠ્ઠી.... More Likes This આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા