દરિયો વ્હાલનો.... Rohiniba Raahi દ્વારા કંઈપણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કંઈપણ પુસ્તકો દરિયો વ્હાલનો.... dariyo vhalno book and story is written by Parmar Rohini Raahi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. dariyo vhalno is also popular in Anything in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દરિયો વ્હાલનો.... Rohiniba Raahi દ્વારા ગુજરાતી કંઈપણ (21) 1.1k 4.1k વ્હાલા પપ્પા,ખબર છે રોજ મળું છું, પણ તોય આજે તમને પત્ર લખવા બેઠી છું. પત્ર લખતા આવડતું તો નથી. પણ કેટલાક સંસ્મરણો ચિતરવાની ઈચ્છા થઈ આવી.ચાલતા નતું આવડતું તો ખભે બેસાડીને દુનિયા દેખાડી છે અમને. આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું ...વધુ વાંચોઘણી ભૂલો કરી અમે અને તમે ખીજવાયા પણ ખરા. પણ તમે જ હસાવ્યા પણ છે. યાદ છે હજી પણ એ નાનપણના દિવસો. જ્યારે અમારી પરીક્ષાઓ આવવાની હોય ત્યારે તમે પેલી લાકડીની ફૂટપટ્ટી લઈને બેસતા અને કહેતા, " આટલા સવાલ મોઢે કરી નાખો એક કલાકમાં. નય થાય તો પચાસ ઉઠબેસ કરવી પડશે અને આ ફૂટપટ્ટીનો માર પડશે. (પેલી લાકડાની ફૂટપટ્ટી બતાવતા કહેતા.)" ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો દરિયો વ્હાલનો.... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ