એક ચુટકી સિંદૂર કી કિંમત - 23 Vijay Raval દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

Ek Chutki Sindur ki kimmat - 23 book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Chutki Sindur ki kimmat - 23 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

એક ચુટકી સિંદૂર કી કિંમત - 23

Vijay Raval માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

પ્રકરણ- ત્રેવીસમું/૨૩થોડીવાર સુધી મિલિન્દ ચુપચાપ જોયા કર્યો એટલે દેવલે પૂછ્યું,‘શું જુઓ છો ?બે સેકન્ડ પછી મિલિન્દ બોલ્યો.‘સાંભળ્યું હતું કે, રૂપાળા છો, પણ આટલા રૂપાળા હશો એ નહતી ખબર.’સ્હેજ શરમાઈને દેવલે પૂછ્યું..‘હવે મુદ્દાની વાત પર આવીએ ? ‘જી, જરૂર પણ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો