પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ mayur rathod દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ mayur rathod દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 302 966 *પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ* (સાચી ઘટના પર આધારિત છે.)સમીર અને રુત્વાની જિંદગી ખુશખુશાલ ચાલી રહી હતી. બંનેના લગ્ન થયાની ૧૩મી વર્ષગાંઠ એકાદ મહિના પછી હતી. સમીર એક આઈ.ટી. કંમ્પનીમાં નોકરી કરતો હતો. તો બીજી તરફ રુત્વા ભાવનગરની એક શાળાનું ...વધુ વાંચોકરતી હતી. અર્થાત પૈસાની કોઈ પણ પ્રકારની તાણ ન હતી.એક રવિવારની વાત છે રુત્વા અને સમીર બંને ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતાં. ભારતનો દાવ પૂરો થઈ ગયો હતો અને ન્યુઝીલેન્ડનો દાવ આવવાનો હતો. એટલે રુત્વા જલ્દીથી રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગે છે. નાસ્તામાં મેગી અને પાસ્તા બનાવે છે. રુત્વા પછી નાસ્તો બનાવી પાછી આવે આટલી વારમાં મેચ પણ શરૂ થઈ જાય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ mayur rathod અનુસરો