ભજિયાવાળી - 10 Pradip Prajapati દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ભજિયાવાળી - 10 Bhjiyawadi - 10 book and story is written by Pradip Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhjiyawadi - 10 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભજિયાવાળી - 10 Pradip Prajapati દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (29) 1.8k 4.7k કથા બપોરના સમયે મને ઓસરીમાં બેસવું બહુ ગમતું. બહાર ખૂબ તડકો હોય છતાં ઓસરીમાં ઠંડી હવા આવતી. કાકી જમીને અડધો કલાક સુવે અને પછી ભરતકામમાં લાગી જાય. હું બાળપણથી કાકીને ...વધુ વાંચોકરતાં જોઉં છું. એમણે અવનવા ભરતકામ આવડે અને ગોદડા ભરવામાં તો એક્સપર્ટ. ખબર નહીં આટલી ક્રિએટિવિટી કઈ રીતે લાવતા હશે. હું તો એકનું એક કામ કરીને કંટાળી જાઉં અને એમાં પણ કંઈ કમાવવાનું નહીં ! કાકી ઉંબરા પાસે બેસે અને આવતાં જતાં દરેકને આવકાર આપે. ભરતકામ કરતાં કરતાં ધીમે અવાજે ભજન પણ ગાય. અને એમાંય બપોરની નીરવ શાંતિમાં તમરાંનો અવાજ. આવા વાતવારણમાં મારી બપોર પસાર થતી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભજિયાવાળી - 10 ભજિયાવાળી - નવલકથા Pradip Prajapati દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (427) 30.3k 71k Free Novels by Pradip Prajapati બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ