પરિવર્તિત રંગસૂત્ર Akshay Bavda દ્વારા કાલ્પનિક-વિજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કાલ્પનિક-વિજ્ઞાન પુસ્તકો પરિવર્તિત રંગસૂત્ર Mutated chromosome book and story is written by Akshay Bavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mutated chromosome is also popular in Science-Fiction in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પરિવર્તિત રંગસૂત્ર Akshay Bavda દ્વારા ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન 1.1k 3.1k સવારે પરોઢિયે લગભગ ૪:૩૦ કલાકે યશ નો મોબાઇલ રણકે છે. યશ ગાઢ નિદ્રા માંથી જાગી ને ફોન ચેક કરે છે, તો આ ફોન તેની સાથે તેની જીવ વિજ્ઞાન ની પ્રયોગશાળા માં કામ કરતી નિશા નો હોય છે. યશ આવા ...વધુ વાંચોસમય એ આવેલા ફોન કોલ થી આશ્ચર્ય પામી ને ત્વરિત જવાબ આપે છે.ફોન ઉચક્તાં ની સાથે જ સામે થી ખૂબ ડરી ગયેલા આવાજ સાથે નિશા બોલે છે “ યશ, તું જલ્દી થી અહીંયાં આવી જા, મને કશું જ સમજાતું નથી કે હું શું કરું અહીં ખૂબ જ મોટી ગરબડ થઈ ગઈ છે.” યશ તેને શાંત પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પરિવર્તિત રંગસૂત્ર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ