Love Revenge -2 Spin Off - 1 book and story is written by in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Revenge -2 Spin Off - 1 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-1 S I D D H A R T H દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 90k 6.5k Downloads 17k Views Writen by S I D D H A R T H Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લવ રિવેન્જ-2 Spin Off Prologue સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફીડબેક અને પ્રતીભાવ આપ્યાં. જે પ્રથમ ભાગના દરેક ચેપ્ટરને લખતી વખતે ઘણાં ઉપયોગી થતાં. આમ લવ રિવેન્જના પ્રથમ ભાગની સફળતાનો બધોજ આધાર વાચકોના પ્રતીભાવ ઉપરજ હતો. વાચકોના પ્રતીભાવ અને આવકારને લીધેજ લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ હવે કેટલાંક નવાં “કન્ટેન્ટ” અને ચેપ્ટર સાથે ટૂંક સમયમાં “હાર્ડકોપી”માં રીલીઝ થવાં જઈ રહ્યો છે. (પ્રથમભાગ હાર્ડકોપીમાં રીલીઝ થયાં બાદ બીજો ભાગ “Spin Off” પણ હાર્ડકોપીમાં રીલીઝ થશે). Novels લવ રિવેન્જ-2 Spin Off સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા