પેઈંગ ગેસ્ટ Ashwin Rawal દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો પેઈંગ ગેસ્ટ Paying Guest book and story is written by Ashwin Rawal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Paying Guest is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પેઈંગ ગેસ્ટ Ashwin Rawal દ્વારા ગુજરાતી વાર્તા (46) 2.1k 5k ભાવનગરથી હાર્દિક દેસાઈની બેંક ટ્રાન્સફર જામનગરની ગ્રેઇન માર્કેટ બ્રાંચમાં થઈ ત્યારે જામનગર સ્ટેશને ઉતરીને સૌથી પહેલાં એણે નજીકની એક હોટલમાં રૂમ લઈ લીધો. મકાન શોધવામાં કદાચ ત્રણ ચાર દિવસ થઈ જાય તો તત્કાલ રહેવા-જમવાની વ્યવસ્થા કરવી ...વધુ વાંચોહતી. જો કે એની ટ્રાન્સફર થઈ ત્યારે બેંકની ભાવનગર બ્રાન્ચના જનરલ મેનેજર શાહ સાહેબે જામનગરમાં રહેતા એમના બનેવી ચિનુભાઈ શાહ ઉપર એક ભલામણ ચિઠ્ઠી લખીને હાર્દિકને આપી હતી અને ખાસ આગ્રહ કર્યો હતો કે -- જામનગર જઈને પહેલાં ચિનુભાઈ ને મળી લેજો. મેં એમની સાથે ફોન ઉપર વાત પણ કરી લીધી છે. એ તમને સારી લોકાલિટીમાં મકાન શોધી આપશે. નાહી ધોઈને ફ્રેશ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પેઈંગ ગેસ્ટ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ