વધેલા ભાતની ઈડલી Bhavna Bhatt દ્વારા રેસીપી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રેસીપી પુસ્તકો વધેલા ભાતની ઈડલી વધેલા ભાતની ઈડલી Bhavna Bhatt દ્વારા ગુજરાતી રેસીપી (20) 952 3.9k *વધેલાં ભાતની ઈડલી* ખાના ખજાના..... ૧૫-૭-૨૦૨૦ બુધવાર....આપનાં સાથ સહકાર અવિરતપણે મને મળતો રહે છે એ માટે દિલથી ખુબ ખુબ આભાર માનું છું બધાનો... તમારાં સાથ સહકાર થી જ હું નિતનવુ લખી શકું છું...એટલે જ આપની સમક્ષ વધેલા ...વધુ વાંચોઈડલીની રેસિપી લઈને આવી છું...આ રેસિપી મારાં પપ્પા એ મને શિખવાડી હતી...એક વખત અમારે ઘરે અમદાવાદ થી આણંદ ઉનાળામાં મારાં કાકા,કાકી નો આખો પરિવાર રેહવા આવ્યો તો રસ,પુરી, શાક,દાળ,ભાત બનાવ્યું હતું... પણ બધાં રસ, પુરી પર જ તૂટી પડ્યા તો દાળ,ભાત પડી રહ્યાં એટલે સાંજે મારાં પપ્પા એ વધેલા ભાતની ઈડલી બનાવી અને દાળમાં ડુંગળી નાખીને સાંભાર બનાવી દીધો...તો બધાંએ વખાણી ને ખાધું... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વધેલા ભાતની ઈડલી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhavna Bhatt અનુસરો