જો જીતા વો સિકંદર..! Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો જો જીતા વો સિકંદર..! JO JITA WO SIKANDAR book and story is written by Ramesh Champaneri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. JO JITA WO SIKANDAR is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જો જીતા વો સિકંદર..! Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 874 3.4k જો જીતા વો સિકંદર..! મોડે મોડે અને ઉમરની છેલ્લી ઓવરમાં શ્રીશ્રી ભગાને પણ રાજકારણનો ચટાકો લાગ્યો. મા-બાપ ને પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર ...વધુ વાંચોલાગ્યું, ને નેતા બની દેશની સેવા કરવાની એની ભાવના અડીખમ હતી. સ્થાનિક ચૂંટણીના જેવાં બ્યુગલ સંભળાયા, એટલે શ્રીશ્રી ભગાએ પણ ખાદીની એક જોડ સિવડાવી લીધી. સાઈ કલ પર મહાત્મા ગાંધીજીનો ફોટો ચઢાવી દીધો, પણ સૂત્ર બોલતો હતો ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે..!’ આ રાજકારણના ચટકા, માંકડના ચટકા કરતાં પણ ખતરનાક હોય દાદૂ..! માંકડની ટેવ સુતેલાને ચટકા ભરવાની અને, રાજકારણીની ટેવ, જાગતાને પણ ચટાકેદાર ચટાકા આપવાની. ખુરશી ચીજ ઐસી હૈ..! એના મોહમાં ભલભલાના મોંઢા પલળી જાય. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જો જીતા વો સિકંદર..! બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ