Compassion book and story is written by Dipakchitnis in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Compassion is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સહ્રદયતા DIPAK CHITNIS. DMC દ્વારા ગુજરાતી વાર્તા 14.8k 1.2k Downloads 3.9k Views Writen by DIPAK CHITNIS. DMC Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સહ્યદયતા[દિપક એમ. ચિટણીસ (dchitnis3@gmail.com)]રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ઉતાવળે ચાલતો જતો હતો. કારણ કે મારી પાછળ એક સાત આઠ વર્ષ નો ભિખારી જેવો બાળક, એ સાહેબ, એ સાહેબ કહી મારી પાછળ દોડતો હતો. હું મારી સ્પીડ વધારતો જતો હતો. તેમ તેમ તે બાળક પણ.....ઓ....ઓ સાહેબ ઉભા તો રહો..કહી બુમ પાડે જતો હતો. હું મનમાં ને મનમાં ખિજાતો, તેને ગાળો આપતો હતો. આ ભિખારી ની જાત. એક ને આપો તો દસ પાછળ પડે હું થાકી ને ઉભો રહી ગયો, અને જોર થી બોલ્યો ચલ અહીં થી જાવું છે કે પોલીસ ને બોલવું ? ક્યાર નો સાહેબ, સાહેબ કરે છે .લે આ ૧૦ રૂપિયા હવે જતો રહે. મેં ખીસ્સામાંથી પાકીટ કાઢી ૧૦ની નોટ કાઢવા પ્રયત્ન કર્યો, પણ જોયું તો મારુંપાકીટ જ ગાયબ. હું તો મૂંઝાઈ ગયો. હમણાં જ એ.ટી.એમ માંથી રૂપિયાઉપાડેલ તે રૂપિયા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ બધું જ અંદર હતું. સાહેબ...પેલો બાળક બોલ્યો.અરે ..સાહેબ...સાહેબ શું કરે છે ક્યારનો ? મેં ઉંચા અવાજે કિધુ.બાળક More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા