કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2 SUNIL ANJARIA દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રવાસ વર્ણન પુસ્તકો કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2 કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 600 2.2k ભાગ 2 દિવસ 2 એ વખતે બ્રન્ચ ને એવી પ્રથા ન હતી. હોટેલમાં રેસ્ટોરાંમાં કોફી મંગાવી તેઓ નજીકથી ઈડલી અને બીજો નાસ્તો લઈ આવ્યા. તેમનું જમવાનું મોડું શરૂ થતું હતું. અમે હું લોનલી પ્લેનેટ બુક અને જ્યાં ત્યાંથી વિગતો ...વધુ વાંચોઆવેલો એ મુજબ પહેલાં સુશીન્દ્રમ અને વિવેકાનંદ પુરમ જવા નીકળ્યાં. એ જ નાગરકોવિલ ને રસ્તે. કન્યાકુમારી ગામના બસસ્ટેન્ડથી. સુશીન્દ્રમ ખાતે હનુમાનજીનું મોટું મંદિર છે. ખૂબ ઊંચી મૂર્તિ છે. લોકવાયકા છે કે હનુમાનજી દર વર્ષે એકાદ ઇંચ જેવું વધતા જાય છે ને ક્યારેક આકાશને એમનો મુગટ અડકશે! મૂર્તિ ભવ્ય અને ઊંચી હતી. મંદિર આસપાસ અન્ય દેવી દેવતાઓની દક્ષિણી શૈલીની મૂર્તિઓ હતી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2 કેરાલા પ્રવાસ 1997 - નવલકથા SUNIL ANJARIA દ્વારા ગુજરાતી - પ્રવાસ વર્ણન (36) 3.4k 14.6k Free Novels by SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ SUNIL ANJARIA અનુસરો