Online Love... book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Online Love... is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઓનલાઈન લવ.... Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 18.9k 2k Downloads 5.1k Views Writen by Jasmina Shah Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " ઓનલાઈન લવ... " અક્ષત, અક્ષત, ઉઠ બેટા આઠ વાગી ગયા છે. તારે ઑફિસ જવાનું મોડું થઈ જશે. " મમ્મીએ અક્ષતના બારણાંને બહારથી જ નૉક કર્યું અને બૂમ પાડી. અક્ષતે જાણે પરાણે આંખો ખોલી અને બોલ્યો, " ઓહ, સીટ યાર આઠ વાગી ગયા, લેઈટ થઈ જશે. " રાત્રે ઓનલાઈન કરેલા ચેટીંગની અસર હજી તેના દિલો-દિમાગ ઉપર છવાએલી હતી તે યાદ આવતાં જ ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ અને હોઠ ઉપર હાસ્ય.... તન્વી અગ્રવાલ એક સેલિબ્રિટી જેવી તેની પર્સનાલિટી, ખૂબજ સુંદર એકદમ ફેર લુકીંગ, હાઈટ પણ સારી એવી અને રેગ્યુલર જીમ જવાની તેની આદત એટલે બોડી પણ કસાયેલું અને એટ્રેક્ટિવ દેખાય. More Likes This શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા