ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 6 જીગર _અનામી રાઇટર દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 6 Chamadano naksho ane jahajni shodh - 6 book and story is written by જીગર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chamadano naksho ane jahajni shodh - 6 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 6 જીગર _અનામી રાઇટર દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (58) 890 3.4k "એન્જેલા વધારે આગળ ના જતી. ખોવાઈ ગઈ તો હું તને ક્યાં શોધવા જઈશ.' પીટર ફૂલો ચૂંટતી એન્જેલા તરફ જોઈને પીટર મજાકના મૂડમાં બોલ્યો. "હું ખોવાઈ જાઉં તો તું કોઈક બીજી શોધી લેજે.' એન્જેલા હસી પડતા બોલી. "આ ટાપુ ઉપર ...વધુ વાંચોજેવી બીજી મળવી બહુજ મુશ્કેલ છે.' એન્જેલાને પાછળથી પોતાના બાહુપાશમાં જકડતા પીટર બોલ્યો. ફૂલો તો ફૂલોના ઠેકાણે જ આ બન્ને પ્રેમીઓને એકબીજાના આલિંગનમાં ડૂબતા જોઈને ખીલી ઉઠ્યા. સવારે પેલી રહસ્યમય ઝૂંપડી અને માનવના હાડપીંજરો વાળો મેદાની પ્રદેશ વટાવ્યા બાદ કેપ્ટ્ન હેરી પોતાના કાફલા સાથે લાઓસ પર્વતમાળાની નાનકડી ટેકરીઓ સુધી આવી પહોંચ્યા હતા. અહીંયા એમણે બપોરનો પડાવ નાખ્યો હતો. લાઓસ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 6 ચામડાનો નકશો અને જહાજની શોધ.. - નવલકથા જીગર _અનામી રાઇટર દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (907) 16.4k 61k Free Novels by જીગર _અનામી રાઇટર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ