yuva din book and story is written by Jagruti Vakil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. yuva din is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. યુવા દિન Jagruti Vakil દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 9.3k 1.4k Downloads 6.3k Views Writen by Jagruti Vakil Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન યુવકોના પ્રેરણાસ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદ: દુનિયાને હિન્દુ અધ્યાત્મ અને યોગ સાથે ખરો પરિચય કરાવનાર વિદ્વાન સંત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ 12 જાન્યુઆરી યુવા દિન તરીકે ઉજવાય છે. વિશ્વભરમાં હિંદુ ધર્મનો ઉપદેશ આપવા ઉપરાંત તેમણે સર્વ ધર્મ સમભાવ નો બોધ આપ્યો હતો. તેમનું જીવન ભારતના યુવાનો માટે હંમેશા પ્રેરક રહ્યું હતું. 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા માં તે સમયના ટોચના વકીલ વિશ્વનાથ દત્ત અને ઊંડી અધ્યાત્મિક સમજ ધરાવતા ભુવનેશ્વરી દેવી ને ત્યાં વિવેકાનંદનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. બાળપણમાં ખૂબ જ સમૃદ્ધિમાં ઉછરેલા નરેન્દ્રનાથ નાનપણથી જ ખૂબ તેજસ્વી હતા. More Likes This એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા