માર્ગ સલામતી સપ્તાહ Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો માર્ગ સલામતી સપ્તાહ માર્ગ સલામતી સપ્તાહ Jagruti Vakil દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 196 592 Life is precious, take care drive carefully ...અર્થાત જિંદગી કીમતી છે,કાળજી રાખી,વાહન સાવધાન થી હંકારો. નો સંદેશ આપવા દેશભરમાં ૬ થી ૧૨ જાન્યુઆરી માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવાય છે. આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને ...વધુ વાંચોઅંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા પોલીસ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને,વિવિધ કાર્યક્રમો યોજે છે. દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે ત્યારે પહેલા માર્ગ અકસ્માતો ખૂબ થતા, અનેક વ્યક્તિઓ જાન ગુમાવતા અથવા નાની મોટી ઈજા નો શિકાર બનતા. રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નું પ્રમાણ વધુ રહેવા પામતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Jagruti Vakil અનુસરો