કંઈક તો છે! ભાગ ૧૫ Chaudhari sandhya દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો કંઈક તો છે! ભાગ ૧૫ કંઈક તો છે! ભાગ ૧૫ Chaudhari sandhya દ્વારા ગુજરાતી રોમાંચક (15) 250 610 એટલામાં જ દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે. સુહાની ઉભી થાય છે. રાજન પણ ઉભો થાય છે અને સુહાનીને કહે છે "દરવાજો ન ખોલતી."સુહાની:- "પણ કેમ?"રાજન:- "કહ્યું ને કે દરવાજો ન ખોલતી."સુહાની:- "કોણ છે તે તો જોવા દે."સુહાની જતી હોય ...વધુ વાંચોકે રાજન સુહાનીને આલિંગન આપે છે."આવતીકાલે મળીશું. મારે હવે જવું પડશે." એમ કહી સુહાનીને કપાળ પર ચુંબન કરી રાજન સુહાનીને કહે છે "સાંભળ આપણે બે મળીએ છીએ એ કોઈને પણ ભૂલેચૂકે કહેતી નહીં સમજી?"સુહાની:- "નહીં કહું પણ તું કેવી રીતે જઈશ?"રાજન:- "તું એકવાર દરવાજો તો ખોલ."સુહાની દરવાજો ખોલે છે. દરવાજો ખોલીને જોયું તો સામે ચૈતાલી અને રોનક હતા. સુહાનીએ રાજન ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કંઈક તો છે ! - નવલકથા Chaudhari sandhya દ્વારા ગુજરાતી - રોમાંચક (422) 6.7k 17.4k Free Novels by Chaudhari sandhya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Chaudhari sandhya અનુસરો