ગુલામ – 3 Mehul Mer દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ગુલામ – 3 Slave - 3 book and story is written by Mer Mehul in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Slave - 3 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગુલામ – 3 Mehul Mer દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (64) 2.4k 3.8k ગુલામ – 3 ( પિતાનો ત્રાંસ ) પોતાનાં પિતા પાસેથી કડવા વચનો સાંભળી, બધાની વચ્ચે બેઇજત થઈને અભય કાઉન્ટર પાસે જઈને ઉભો રહ્યો. વડીલોએ મહેમાનોને જમવા માટે હાંકલ મારી એટલે મહેમાનો ભૂખ્યા શિયાળનાં ઝુંડની ...વધુ વાંચોકાઉન્ટર પર ઢગલો થઈ ગયાં. અભયે પોતાનું ધ્યાન જમવાનું પીરસવા પર કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી ઉદય કાઉન્ટર પર આવી, અભય પાસે ઉભો રહી ગયો. અભયનો બેજાન ચહેરો જોઈ તેનાં પપ્પા ખિજાણાં હશે એ વાત ઉદય સમજી ગયો. તેણે અત્યારે મૌન રહેવાનું જ મુનાસિફ સમજ્યું. જમણવાર પત્યું એટલે ધીમે ધીમે મહેમાનો વિદાય લેવાં લાગ્યાં. કાઉન્ટર પર રહેલાં છોકરાઓએ પણ જમી લીધું. ત્યારબાદ બે કલાક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગુલામ – 3 ગુલામ - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (1.4k) 37.3k 73.5k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ