ઔકાત – 23 Mehul Mer દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ઔકાત – 23 ઔકાત – 23 Mehul Mer દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (118) 2.8k 5.1k ઔકાત – 23 લેખક – મેર મેહુલ સવારનાં દસ થયાં હતાં. રાવત પોતાની ખુરશી પર બેઠો હતો. તેની સામે ટેબલ પર ત્રણ ફાઈલો પડી હતી. રાવતે બ્લડ રિપોર્ટવાળી ફાઇલ હાથમાં લીધી. એ ફાઈલમાં બે કાગળ ...વધુ વાંચોકરેલાં હતાં. રાવતે વારાફરતી બંને કાગળ તપાસ્યા. એકમાં શ્વેતાની પાસે ફર્શ પર બ્લડ હતું તેનાં રિપોર્ટ હતા અને બીજામાં સ્કેલ પર જે બ્લડ હતું તેનાં રિપોર્ટ હતાં. બંને રિપોર્ટમાં બ્લડ ગ્રૂપ જુદું હતું. રાવત મુસ્કુરાયો. તેણે એ ફાઇલ ટેબલ પર રાખીને બીજી ફાઇલ હાથમાં લીધી જે ફિંગરપ્રિન્ટસનાં રિપોર્ટ હતાં. એ ફાઈલમાં જુદી જુદી ફિંગરપ્રિન્ટસનાં ફોટા હતાં. રાવતે એ ફાઈલને પણ બાજુમાં રાખી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઔકાત – 23 ઔકાત - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (3.7k) 99k 161.8k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો