ઔકાત – 13 Mehul Mer દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ઔકાત – 13 ઔકાત – 13 Mehul Mer દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (97) 3k 4.6k ઔકાત – 13 લેખક – મેર મેહુલ બીજા દિવસની સવારે કેશવ જ્યારે શ્વેતાને કોલેજ લઈ જવા હવેલીએ પહોંચ્યો ત્યારે શ્વેતા તેનાં પપ્પા સાથે બહાર જવાની છે એવી કેશવને જાણ કરવામાં આવી. કેશવ ત્યાંથી સીધો કોલેજ જવા ...વધુ વાંચોથઈ ગયો. કેશવ જયારે કોલેજ પહોંચ્યો ત્યારે રીટા અને સાધના પણ કોલેજ નથી આવ્યાં એ કેશવને માલુમ પડ્યું. ગૃપમાં કેશવ અને મીરા જ વધ્યા હતાં જે કોલેજમાં હાજર હતા. કેશવ મીરાને પસંદ કરતો હતો એટલે તેને એકાંતમાં વાતો કરવાનો સમય મળી ગયો એ જાણીને તે ખુશ થઈ ગયો. પણ મીરા કેશવથી કાલની ઘટના પર ગુસ્સે હતી. કેશવે પહેલા મીરાને મનાવવાનું નક્કી કર્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઔકાત – 13 ઔકાત - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (3.7k) 98.9k 161.6k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો