મારી મનગમતી કવિતાઓ - ભાગ 01 Hiren Manharlal Vora દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો મારી મનગમતી કવિતાઓ - ભાગ 01 My Favourite Poems - 1 book and story is written by Hiren Manharlal Vora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Favourite Poems - 1 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મારી મનગમતી કવિતાઓ - ભાગ 01 Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ 760 3.3k મારી લખેલી કવિતા ઓ માંથી મારી મનગમતી કવિતા ઓ અહીં રજુ કરું છું.. આશા રાખું કે આપ સૌ ને પસંદ આવશે... ???કવિતા : 01મિત્રો થી જીંદગી... સંગીત દેખાય નહીં પણ કાન ને મેહસૂસ થાય છે,હવા દેખાઈ નહીં પણ હૃદય ...વધુ વાંચોના શકે તેના વગર, સુગંધ દેખાતી નથી પણ નાક ને અનુભવાય છે,સ્વાદ દેખાતો નથી પણ જીભ ને અનુભવાય છે,શબ્દો ને હાથ પગ નથી પણ જીભ દ્વારા મન અને હૃદય ને અસર કરી જાય છે,લાગણી ની કોઈ ભાષા નથી હોતી પણ આંખો ને વંચાઇ જાય છે,દિલ ની દુઆ દેખાઈ નહીં પણ ઈશ્વર સુધી પહોંચી જાય છે, મિત્રતા નો કોઈ રંગ નથી હોતો પણ જીંદગી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મારી મનગમતી કવિતાઓ - ભાગ 01 બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ