ભાઈ બીજ Journalist UV દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો આધ્યાત્મિક વાર્તાઓ પુસ્તકો ભાઈ બીજ ભાઈ બીજ Journalist UV દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 104 500 અંતરના સબંધોને છૂટો દોર આપીને લેશમાત્ર અપેક્ષાની ભાવના વગરના પ્રેમનો ઉત્સવ એટલે ભાઈ બીજબીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીરહિંદુ ધર્મમાં ભાઈ અને બહેનના પ્રેમના પર્વ ...વધુ વાંચોબે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એક રક્ષાબંધન જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે જેમાં ભાઈ બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરે છે જયારે બીજો તહેવાર એટલે ભાઈ બીજ જેમાં બહેન ભાઇના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ બીજનો તહેવાર દિવાળી પછી બીજા દિવસે એટલે કે કાર્તિક માસની બીજના દિવસે ઉજવવામાં આવે છે.ભાઈ બીજને યમ દ્રિતીયા પણ કહેવામાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Journalist UV અનુસરો