The girl - 1 book and story is written by Violet R Christian in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The girl - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એ છોકરી - 1 Violet દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 26.2k 6.3k Downloads 11.5k Views Writen by Violet Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો, સવારનાં સૂરજનાં કિરણોની લાલીમા, અને આ બધાની વચ્ચે દૂર દૂર પેલા ખેતરમાં એક આકૃતિ દેખાઈ. હા નજીકથી જોયું તો એક સોળ-સત્તર વર્ષની નાજુક નમણી છોકરી હતી.આજે તો કદાચ એના બાપુને શરીરે સારૂ ન હોવાથી એ આવી હતી, ખેતરમાં ડાંગરના ધરૂના રોપા કરવા. એણે પહેરેલ પોલકું અને ચણીયો અને ઉપરથી રાતા કલરની બાંધણીની ઓઢણી. અહાહા........ શું સુંદર કાયા હતી એની. ઈશ્વરે જાણે કે અપ્રતિમ સૌંદર્ય રસ ભરી ભરીને આપ્યું હતું. Novels એ છોકરી ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી ન... More Likes This એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા