યોગ-વિયોગ - 74 Kajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો યોગ-વિયોગ - 74 યોગ-વિયોગ - 74 Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (359) 5.8k 13.4k યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૪ ‘‘મેં તો કબ સે તેરી શરણ મેં હૂં, કભી તૂં ભી તો મેરી ઓર ધ્યાન દે... મેરે મન મેં ક્યૂં અંધકાર હૈ ? મેરે ઈશ્વર મુઝે જ્ઞાન દે...’’ વહેલી સવારે ...વધુ વાંચોઅવાજ ગૂંજી રહ્યો હતો ત્યારે ઉપરથી નીચે ઊતરતી શ્રેયાએ વૈભવીના ઓરડાનો દરવાજો ઊઘડતો જોયો. બંને જણા સામસામે સ્મિત કરીને સાથે દાદરા ઊતરવા લાગ્યાં. શ્રેયા રસોડા તરફ જવા વળી કે વૈભવીએ એને રોકી, ‘‘હજુ મહેંદીનો રંગ તો ઉતરવા દે...’’ ‘‘મહેંદીનો રંગ તો અનુપમાનાં આંસુમાં ધોવાઈ ગયો ભાભી.’’ શ્રેયાએ ઊંડો નિઃશ્વાસ નાખીને કહ્યું. વૈભવીએ એનો હાથ પકડ્યો. પછી કોણ જાણે શું વિચાર્યું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યોગ-વિયોગ - 74 યોગ વિયોગ - નવલકથા Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (26.8k) 866.4k 1.6m Free Novels by Kajal Oza Vaidya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kajal Oza Vaidya અનુસરો