યોગ-વિયોગ - 70 Kaajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો યોગ-વિયોગ - 70 યોગ-વિયોગ - 70 Kaajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (331) 4.8k 9.5k યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૦ ચૂડો, કપાળ પર કાઢેલી પીર, સાડી પર ઓઢેલી ચુંદડી... શ્રેયા પોતાની જાતને નીરખી નીરખીને જોઈ રહી હતી. બરાબર એ જ સમયે શ્રેયાનો સેલફોન રણક્યો. ‘‘અનુપમા બોલું છું...’’ શ્રેયાને સહેજ થડકારો ...વધુ વાંચો‘‘કોણ જાણે અત્યારે શું હશે એના મનમાં ?’’ પછી હિંમત રાખીને એણે પૂછ્યું, ‘‘બોલ...’’ ‘‘તું લગ્ન કરે છે ?’’ શ્રેયા જરા ગૂંચવાઈ, ‘‘હા કહેવી કે ના ? કોણ જાણે એના મનમાં શું હશે ? કંઈ આડુંઅવળું તો નહીં કરે ને ?’’ આટઆટલાં વિઘ્નો પછી માંડ બધું ઠેકાણે પડ્યું હતું. શ્રેયા નહોતી ઇચ્છતી કે હવે આ લગ્નમાં કોઈ વિઘ્ન આવે. એ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યોગ-વિયોગ - 70 યોગ વિયોગ - નવલકથા Kaajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (26.1k) 763.6k 1.4m Free Novels by Kaajal Oza Vaidya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kaajal Oza Vaidya અનુસરો