ઔકાત – 5 Mehul Mer દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ઔકાત – 5 ઔકાત – 5 Mehul Mer દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (96) 3.3k 5.1k ઔકાત – 5 લેખક – મેર મેહુલ શ્વેતા ગુસ્સામાં ઘરે આવી હતી. ઘરમાં પ્રવેશતાં તેણે ચીજ-વસ્તુઓને આમતેમ ફેંકવાનું શરૂ કરી દીધું. બાળપણથી જિદ્દી રહેલી શ્વેતાનાં ગાલ પર આજે કોઈ તસમસતી થપાટ મારી હતી. પહેલાં કોઈ દિવસ ...વધુ વાંચોઆવું અપમાન નહોતું થયું, એક વ્યક્તિએ તેને સૌની સામે બેઇજત કરી દીધી હતી અને તેનો બદલો લેવાં શ્વેતા અંદરથી સળગી રહી હતી. શ્વેતાને રાડો પાડત જોઈને બળવંતરાય દોડી આવ્યાં. “શું થયું દીકરી, કેમ આટલી બધી ગુસ્સે છે ?” બળવંતરાયે ચિંતાયુક્ત સ્વરે પુછ્યું. “પાપા, તમે તો કહેતાં હતાં કે બધાં મારી ઈજ્જત કરશે, મારાથી ડરશે પણ અહીંથી તો ઊલટું થઈ રહ્યું છે” ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઔકાત – 5 ઔકાત - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (3.7k) 98.7k 161.3k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો