Rog Ene Bharkhi Gayo! book and story is written by Dave Vedant H. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rog Ene Bharkhi Gayo! is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રોગ એને ભરખી ગયો! Dave Vedant H. દ્વારા ગુજરાતી રોમાંચક 7.4k 1.9k Downloads 7.5k Views Writen by Dave Vedant H. Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સ્વર્ગ! સ્વર્ગનો તે માનીતો ગંધર્વ હતો.સ્વર્ગમાં સહુ કોઈનો તે પ્રિય હતો. તેનાં સંગીતથી સ્વર્ગ ચારેકળાએ ખીલતું.અપ્સરાઓ ઝૂમવા લાગતી અને પંખીઓ કલરવ કરીને જાણે તેનાં સંગીતમાં સુર પુરાવી રહ્યા હોય.દિવસે સૂરજ અને રાત્રે ચાંદ પણ તેની કલાકારીથી જલન અનુભવ કરતાં! ગંધર્વ એક દિવસ ધરતી પર આવી પહોંચ્યો.ગંધર્વ સાથે સ્વર્ગની ત્રણ અપ્સરાઓ પણ હતી.ગંધર્વ અને અપ્સરાઓ ધરતી પરના સ્વર્ગ કાશ્મીર(ભારતખંડનો એક પ્રદેશ)નાં કોઈ પહાડ પરના નાના ગામ આગળ આવી પહોંચ્યા. More Likes This મોતના સ્નીકર્સ - પ્રકરણ 1 દ્વારા Rupen Patel ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 1 દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 2 દ્વારા Rupen Patel રહસ્ય - ભાગ 1 દ્વારા Nirav Chhabhaiya રાત્રે બાર વાગ્યાનો ફોન - 1 દ્વારા Dhara પોઇઝન ગર્લ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 20 દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા