યોગ-વિયોગ - 57 Kajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો યોગ-વિયોગ - 57 યોગ-વિયોગ - 57 Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (360) 10.1k 17.8k યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૭ એરપોર્ટથી બી.એમ.ડબ્લ્યુ.માં બેસીને ઘર તરફ આવતો અજય આ દેશ જોઈને ચકિત થઈ ગયો. અહીંની સ્વચ્છતા, અહીંની ટ્રાફિક ડિસિપ્લિન અને અહીંની શહેર વ્યવસ્થા એને માટે આશ્ચર્યચકિત કરી નાખનારી બાબત હતી. ‘‘કેવી તબિયત છે બાપુની ...વધુ વાંચો‘‘તમે ઘરે જઈને જાતે જ જોઈ લેજો.’’ મધુભાઈએ સ્મિત કર્યું, ‘‘બસ, તમારી જ રાહ જુએ છે.’’ ઘર સુધીના રસ્તે ટનલ્સમાંથી પસાર થતા, હાઈવે ઉપર કે શહેરના માર્ગો પર અજય આ શહેરની સમૃદ્ધિ જોઈ રહ્યો હતો. અહીં સમૃદ્ધિ છાકમછોળ હતી. ભાગતા-દોડતા, અટકતા માણસો અને ગાડીઓ હતી. બધું જાણે સતત ક્યાંક પહોંચવા માટે, કોઈ હરીફાઈમાં ઊતરીને પહેલા પહોંચવા માટે ઉતાવળું થઈને સરકી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો યોગ-વિયોગ - 57 યોગ વિયોગ - નવલકથા Kajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (27.2k) 951.4k 1.7m Free Novels by Kajal Oza Vaidya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kajal Oza Vaidya અનુસરો